અનુયાયીઓ

રવિવાર, 25 ઑગસ્ટ, 2013

દાનની વિગત

દાનની વિગત

(૧) એસ.બી.આઈ,ફુવારા શાખા,ડીસા દ્વાર શાળાના બાળકો માટે નાણાકિય વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન બેંકના ભંડોળમાંથી વિધાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી આરો પ્લાન આપેલ છે


(૨) ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૩ ની ઉજવણી નિમિતે શાળાના ભૂતપુર્વ વિધાર્થીની શ્રી સંગીતાબેન તગાજીના ભાઈ અને શ્રી મહાદેવ ટ્રેડર્સ ,રીશાલા ચોક ,ડીસાના માલિક  શ્રી કરશનભાઈ તગાજી જોષી અને  શ્રી હરેશભાઈ તગાજી જોષી દ્વારા તેમના માતૃશ્રી સ્વ.પવનબેન તગાજી જોષી ની યાદમાં શાળાના વિધાર્થીઓ માટે પાણીની પરબ અને સમુહ ભોજન માટે દાન કરેલ છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો